Best કેમ્પસ એમ્બેસેડર એવોર્ડ - પાર્થ જોશી
25/01/2023
આજ રોજ ગુજરાત રાજ્યના ચીફ ઇલેક્શન કમિશ્નર દ્વારા ગુજરાત રાજ્યના બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર તરીકે આપણી કોલેજના વિદ્યાર્થી પાર્થ જોષી ને વિજેતા જાહેર કરી વલસાડ જિલ્લા કલેકટરશ્રી ની હાજરીમાં ગાંધીનગર ખાતે પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું